રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં પાણી ઉકળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં મીઠું,તેલ નાખી નુડલ્સ ને 3 મિનિટ બાફો. ડુંગળી, કેપ્સીકમ, કોબીજ ને લાંબી કાપી લો.
- 2
1 કડાઈમાં તેલ મૂકી લસણ, ડુંગળી, કેપ્સીકમ, કોબીજ ને 1 મિનિટ સાંતળો.તેમા સોયા સોસ, ચીલી સોસ નાખો પછી નુડલ્સ ઉમેરો મરી પાવડર અને મીઠું નાખી મિક્સ કરો.
- 3
બાઉલમાં મા કાઢી ઉપર થી લીલી ડુંગળી,લીલુ લસણ થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નુડલ્સ
#૨૦૧૯આ નુડલ્સ ઘઊ ના લોટ માંથી બનેલા છે એટલૅ બાળકો માટે ખુબ જ હેલ્થિ કહેવાય..મોટા ઓ ને પણ ભાવે છે અને પચવામાં પણ હેવી નથી પડતા.. Zarana Patel -
-
-
હક્કા નુડલ્સ
એકદમ ઝડપ થી બની જતી વાનગી છે. નાના મોટા સૌ કોઈ ની પ્રિય. એક કમ્પલિટ મેઈન કોર્સ વીથ ફુલ ઓફ વેજીટેબલ.#ઝટપટ Nilam Piyush Hariyani -
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#chilldren's day special#CDY Hakka Noodlesહકકા નુડલ્સઆજે મેં છોકરાઓ ની મનપસંદ ચાઈનીઝ ડીશ બનાવી છે જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
-
વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #week2 #noodles નાના મોટા સૌ કોઈને ભાવતી અને જલ્દીથી બની જાતી આ વાનગી અમારા ઘર ના સૌ કોઈને ભાવતી મનગમતી વાનગી છે.🍜 Shilpa Kikani 1 -
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11040954
ટિપ્પણીઓ