સાદા પૌંઆ, અળવીના સમારેલા પાન ની ક્વોન્ટિટી જેટલો 3:1 ના પ્રમાણ માં અનુક્રમે ઘંઉનો અને ચોખા ના લોટ, ઝીણા સમારેલા શાકભાજી, ટેસ્ટ પ્રમાણે મીઠું અને ખાંડ, (ગાજર, સિમલા મિર્ચી, લીલા વટાણા,ફણસી,ડુંગળી,લીલી મકાઇ,ફ્લાવર અને બટાકા તમને જે ગમે એ લઇ શકો છો ), અડધી ચમચી મરી પાવડર, ચમચો તેલ વઘાર માટે, લીલા મરચાં ઝીણા સમારેલા, નાની અડધી ચમચી હળદર, (લસણ 5-6કળી ઝીણું સમારેલું ઓપ્શનલ છે મે નથી નાખ્યું), નાની અડધી ચમચી રાઇ, હિંગ