મસાલા પુરી

Maya Zakhariya Rachchh @cook_17908469
ચા સાથે ગરમાગરમ મસાલા પુરી ખાવાની મજા આવે છે
#ટીટાઇમ
મસાલા પુરી
ચા સાથે ગરમાગરમ મસાલા પુરી ખાવાની મજા આવે છે
#ટીટાઇમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ને પ્લેટ મા લઇ તેમાં મીઠું મસાલા નાખી 1ચમચી તેલ.મોળ માટે નાખી લોટ પાણી થી બાંધવો સહેજ કઠણ બાંધવો પછી દસ મીનીટ રાખી નાના લુવા કરવા પછી નાની પૂરી વણવી
- 2
પછી કડાઇમા તેલ મુકી તેલ ગરમ થાય એટલ પુરી તરી.લેવી ચા સાથે ગરમાગરમ પુરી ખાવાની મજા આવે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ગરમાગરમ મસાલા પૂરી અને ચા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
મસાલા પૂરી સૌને ભાવતી વાનગી છે એ ચા દૂધ દહીં તથા અથાણાં ચટણી સાથે ખાઈ શકાય છે .#GA4#week9 himanshukiran joshi -
-
ટી ટાઈમ સ્નેક્સ પુરી
#નાસ્તો મસાલા પુરી ઓલટાઈમ ફેવરેટ નાસ્તો છે. ગુજરાતી ઘરમાં જુદી જુદી પુરી નો નાસ્તો બને છે. પુરી સાથે આદુ ફુદીનાની ચા હોય તો મજા પડી જાય.આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને ઝટપટ બની જાય છે. Bhavna Desai -
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ખીર પુરી
#મોમ#સમર#goldenapron3#week16#kheer#રોટીસ આજે વિશ્વ પરિવાર દિવસ છે. તો થયું કેમ આજે કંઈક આવી ડીશ બનાવું. જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળી અને જમી શકે. તો આજે છે પુરી, બટેટાનું શાક, અને ખીર. ખરેખર ખૂબ આનંદ થયો સાથે જમવા બેસી ને. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
સોજી ઉતપમ
#goldenapron#ટીટાઇમઆ નાસ્તો તમે સવારે કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે Daksha Bandhan Makwana -
-
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
બીટ પુરી
#ઇબુક૧#૨૨આપણે પુરી ને ઘણી રીતે બનાવતા હોય છીએ આજે મેં બીટ નો ઉઓયોગ કરી ને સરસ સ્વાસ્થ્ય વર્ધક પુરી બનાવી છે.કલર ને સ્વાદ બને સરસ લગે છે. Namrataba Parmar -
-
ટમેટા ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી મા ટમેટા ના ભજીયા મુકીસ#ટમેટા Maya Zakhariya Rachchh -
-
પાણીપુરી ની પુરી
#મોમ #મોમચેલેન્જ મિત્રો,પાણીપુરી લગભગ બધાને જ પ્રિય હોય છે. મને અને મારા દીકરા ને તો ખુબજ પ્રિય છે. પરંતુ બહારની પાણીપુરી હેલ્થ માટે હાનિકારક હોવાથી હવે વધુને વધુ લોકો ઘરે પાણીપુરી બનાવતા થયા છે. આવામાં તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પુરી. ગણી વખત બનાવી છે પુરી પરંતુ બહાર જેવી ન બનતા મ થોડા ફેરફાર કરી પુરી બનવાનું ચાલુ રાખ્યું. અને ફાઈનલી બજાર જેવીજ કુરકુરી પુરી બની ગઈ. Rekha Rathod -
મેંદા મસાલા પુરી
આજે મેંદા ની પુરી નાસ્તા માટે બનાવી છે જે ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આવી પુરી એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day17 Urvashi Mehta -
કસુરી મેથી મસાલા ખાખરા(Kasuri methi masala khakhra recipe in Gujarati)
#GA4 #Week12મેં નાસ્તામાં મસાલા ખાખરા બનાવ્યા છે. ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
-
-
મસાલા સ્ટીક (Masala Stick Recipe In Gujarati)
મસાલા સ્ટીક ખુબ જ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા પડે છે. Falguni soni -
ક્રિસ્પી રાજગરા પુરી
#HMઆ પુરી ફરાળ માં ખાય શકાય છે . આ પુરી લાંબા સમય સુધી સ્ટોર કરી સૂકા નાસ્તા તરીકે પણ બનાવી શકાય .આ પુરી ચા સાથે ,લિલી ચટની સાથે અને રાઈતા સાથે સારી લાગે છે. Purti Kamani -
કસૂરી મેથી મસાલા પૂરી(Kasuri methi masala Puri recipe in Gujarati)
#SD#RB8ઉનાળામાં બધા જલદીથી બની જાય તેવી રસોઈ કરવાનું પસંદ કરે છે. મેં આજે કસૂરી મેથી મસાલા પૂરી બનાવી જે જલ્દી બની જાય છે અને કેરીના રસ સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાવાની મજા આવે છે. Hetal Vithlani -
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
સ્પાઇસ ફરસી પુરી
#ટીટાઈમ#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કે કોફી સાથે સ્પાઈસી ફરસી પુરી ખુબ જ ટેસ્ટી લાગે છે. સ્પાઇસીસ તરીકે મેં તેમાં જે ઇન્ગ્રીડિઅન્ટ્સ નો યૂઝ કરેલ છે તેની ફલેવર થી જ ખાવા નું મન થઇ જાય તેવી આ પુરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
બટાકા ના પરાઠા (Potato Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
અજમા મસાલા પુરી
#goldenapron3#week-8#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી પુરી એકદમ ફટાફટ બની જતી .. તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય. Krishna Kholiya -
ઘઉં _ કોથમરી ની પુરી
શિયાળાની ઋતુ ચાલે છે અને કોથમરી ની આઈટમ માંથી મે ચટણી અને સલાડની બદલે કોથમરી અને ઘઉં ની પુરી બનાવી છે.#લીલી#ઇબુક૧#૧૧ Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10521309
ટિપ્પણીઓ