રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીઅધકચરુ શેકેલું જીરું
  3. 1/2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 1નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર
  6. 2ક્યુબ ચીઝ
  7. 1 ચમચીતેલ મોણ માટે
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં ઘઉંના લોટલઈ તેમાં શેકેલુ જીરૂ, આદુ-મરચાની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, કોથમરી અને મોણ માટે તેલ નાખીપાણી વઙે પરાઠા નો લોટ બાંધો.

  2. 2

    ત્યારબાદ તેમાંથી લૂઓ લઈ પાટલા ઉપર પરોઠુ વણી લો. ત્યારબાદ તેમાં ચીઝ નાખી પરાઠાને બધી બાજુથી વાળી દો. ત્યારબાદ ફરીથી પરોઠા વણી લો.

  3. 3

    ત્યારબાદ તેને તવી પર બંને બાજુ તેલ વઙે શેકી લો. સોસ સાથે સર્વ કરો. તૈયાર છે ચીઝ પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_17507220
પર

ટિપ્પણીઓ

Similar Recipes