વાટકો મગ ની ફોતરાં વારી દાળ, વાટકો ચણા ની દાળ, આદુ મારચા લસણ ની પેસ્ટ, ડુંગળી લાંબી સમારેલ, હળદર, ખાંડેલો લસણ નો મસાલો, ગરમ મસાલો, કોથમીર સમારેલી, સાજી ના ફૂલ, લીંબુ નો રસ, છાસ, પાણી જરૂર મુજબ પલાળવા મા
ચોખા, ચણાની દાળ, બંને ને પલાળવા માટે પાણી જરૂર મુજબ, હળદર, મરચાની ભૂકી, મીઠું સ્વાદાનુસાર, ટાટા સોડા, ચપટીક હિંગ, તેલ જરૂર મુજબ ઢોકળા મુકવાની થાળીમાં લગાવવા માટે