રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઢોકળા નો લોટ
  2. 1બાઉલ ખાટી છાશ
  3. 3-4 ચમચીચળા ની દાળ
  4. 2 ચમચીમેથી ના દાળા
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 ચમચીમરચું
  7. ચમચીધાંળા જીરૂં
  8. 1 ચમચીસોડા
  9. 1 ચમચીહળદર
  10. 4-5 ચમચીકોથમીર
  11. 2 ચમચીઆદું મરચા લસણની પેસ્ટ
  12. 3-4 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટ માં ખાટી છાશ નાખી તેમાં ચણા ની દાળ,મેથી નાખી ખીરા ને આઠ કલાક સુધી આથો આપવો.

  2. 2

    આથો આપેલ ખીરું માં મીઠું,મરચું,હળ દર,ધાણા જીરૂં, કોથમીર,આદું મરચાં ની પેસ્ટ,સોડા નાખી મિક્સ કરો.

  3. 3

    તેલ થી ગ્રીસ કરેલી થાળી માં ખીરૂ નાખો. ઉપર મરચું,ધાંળા જીરું,તલ નાખો અને તેને ઢોકળીયા માં વરાળ વડે સટીમ કરી લો

  4. 4

    પછી તેના પીસ કરી તેલ અને લસણ ની ચટણી સાથે સર્વ કરો... તો તૈયાર છે સ્ટીમ ઢોકળા.....😋😘😍😍😍

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes