#રવા ઇન્સ્ટન્ટ વેજ. ઢોકળા(rava instant vej dhokla in Gujarati)

Namrataba parmar
Namrataba parmar @namrataba

#રવા ઇન્સ્ટન્ટ વેજ. ઢોકળા(rava instant vej dhokla in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરવો
  2. 2 ગ્લાસપાણી
  3. 1/2 ચમચીસાજી ના ફૂલ
  4. 5 ચમચીલીંબુ નો રસ
  5. 3 ચમચીઆદુ મારચા લસણ ની પેસ્ટ
  6. 1/2 વાટકીલીલા વટાણા
  7. 1/2 વાટકીમકાઈ બાફી. એ ક્રશ કરેલી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 વાટકીકોથમીર
  10. 10 ચમચીતેલ
  11. 2 ચમચીતલ
  12. 1 નંગટામેટું ખમણી ને

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    રવા ને પલાળી દો.પલાળી ને ત્યાર બાદ મકાઈ બાફી ને અધકચરી ક્રશ કરો, વટાણા ક્રશ કરો.આદુ મારચા લસણ ની પેસ્ટ ત્યાર કરો, કોથમીર સમારો, ટામેટું ખમણી ને ત્યાર કરો.ને એ દરમિયાન ઢોકળીયું પાણી નાખી ગરમ થવા મૂકી દો.

  2. 2

    બધું ત્યાર થાઈ એટલે.રવા માં બધું જે વેજિટેબલ્સ ને આદુ મારચા લસણ ની પેસ્ટ ને બધું ઉમેરી તેમાં સાજી ના ફૂલ ને માથે લીંબુ નો રસ ઉમેરી ને હલાવો.

  3. 3

    થાળી માં તેલ લગાવી નીચે તલ છાંટો. ને બેટર નાખી ફરી માથે તલ, આખું જીરું ને કોથમીર ભભરાવો, ને ઢોકળિયા માં સ્ટીમ થવા મૂકી દો.

  4. 4

    5 મિનિટ માં 1 થાળી ત્યાર થઈ જશે.4 થી 5 થાળી આવી રીતે વાર ફરતી ત્યાર કરી લો.

  5. 5

    સહેજ ઠરે એટલે કાપા પાડી ગરમાગરમ સર્વ કરો તરત બની જતા વેજીટેબલ વારા ઈન્સ્ટન્ટ ઢોકળા સ્વાદ માં ખૂબ જ સરસ લાગશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

ટિપ્પણીઓ

Similar Recipes