૪ બ્રેડ સ્લાઈસ • ખીરુ બનાવવા માટે: ૩ કપ ચણાનો લોટ, મીઠું સ્વાદાનુસાર, ૧/૪ ટી સ્પૂન હિંગ, ૧ ટી.સ્પૂન લીંબુનો રસ, પાણી જરૂર મુજબ • લીલી ચટણી : (૧ કપ સમારેલી કોથમરી,૧૦ ફુદીનાના પાન, ૧ ટી.સ્પૂન લીંબુનો રસ, મીઠું, ૧/૨ ઇંચ આદુ, ૪ કળી લસણ, ૨ લીલા મરચા, ૧ લવિંગ- પીસીને ચટણી તૈયાર કરવી) • લાલ ચટણી (૧ ટામેટુ, ૫ કળી લસણ, ૩ ટે.સ્પૂન લાલ મરચું, મીઠું, ૧ ટી. સ્પૂન ખાંડ, ૨ ટી.સ્પૂન દાળિયાની દાળ- બધુ મિક્સર માં નાખી પીસીને લાલ ચટણી તૈયાર કરવી • ૩ બાફેલા અને છોલેલા બટેટા • ૧ ટી.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ • મીઠું સ્વાદાનુસાર • ૧ ટી સ્પૂન મરી પાવડર • ૧ ટી સ્પૂન ખાંડ • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો • ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર