રાંધવાની સૂચનાઓ
- 1
છોલેલા દાળિયાને મિક્સર માં નાખી પીસીને પાઉડર બનાવવો.
- 2
સમારેલી પાલખ માં ૧/૪ કપ પાણી નાખવું અને પીસી લેવું
- 3
મોટા બાઉલમાં દાળિયાનો પાઉડર, ચોખાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, મીઠું, તલ, મરી પાવડર માખણ લઇ તેમાં પાલખ ની પ્યૂરી નાખી મિડિયમ નરમ લોટ બાંધવો (પાણી નાખવાની જરૂર પડશે નહીં)
- 4
ચકરી ના મશીનમાં તેલ લગાવવું અને બાંધેલો લોટ નાખી પ્લાસ્ટિક શીટ પર અથવા પ્લેટમાં ચકરી પાડવી
- 5
તેને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી મિડિયમ તાપ પર તળવી.
- 6
આ ચકરી ને વધુ હેલ્ધી બનાવવા માટે બેકિંગ ટ્રે માં તેલ લગાવવું અને તેના પર ચકરી પાડવી અને તેને પ્રિહીટેડ ઓવનમાં ૧૯૦°સે પર ૨૦ મિનિટ માટે બેક કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક ની ચકરી
#લીલીI'm Popeye the sailor man.I'm Popeye the sailor man.I'm strong to the finich, cause I eats me spinach.I'm Popeye the sailor man.આપણે બધાએ નાના હોઈશું ત્યારે પોપઆઈ ધ સેલર મેન કાર્ટૂન જોયું જ હશે જેમાં પોપઆઈ નામનો કાર્ટૂન કેરેક્ટર પાલક ખાઈને બ્લુટો જેવા દુશ્મનોને મારતો હતો અને પોતાની ગર્લફ્રેન્ડ ઓલિવને ઈમ્પ્રેસ કરતો હતો. આ કાર્ટૂન એક સુંદર સંદેશ આપે છે તેને જોઈને બાળકો ખુશ થઈને પાલક ખાવા માટે પ્રેરાય છે. તો આજે આપણે પાલકનાં ફાયદા તથા તેમાંથી બનતી રેસિપી વિશે જાણીશું.લીલી પાલકની ભાજીમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે. તેમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી પોષકતત્વો મળી રહે છે. તેમાં માઈલ્ડ ફ્લેવર હોવાથી વિવિધ પ્રકારનાં ફળો અને શાક સાથે સહેલાઇથી મિક્સ કે સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકાય છે. આ અત્યંત ગુણકારી પાલકમાંથી ઘણીબધી વાનગીઓ બનાવી શકાય છે. લીલી કોન્ટેસ્ટમાં આપણે પાલકમાંથી બનતા વટાણા, પાલક કોથમીર વડાની રેસિપી જાણી અને તેમાં આપ સર્વે મેમ્બર્સનો અદભૂત પ્રતિસાદ મળ્યો તેથી આજે હું ફરીથી બાળકો માટે પાલકમાંથી બનતા કોરા નાસ્તાની રેસિપી લઈને આવ્યો છું, આશા રાખું છું આ પણ આપ સર્વેને ગમશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
મેસી સ્વીટ
#day6#ઇબુકસ્વીટ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય. તો તમે પણ બનાવો મેસી સ્વીટ અને ખાઓ. Daya Hadiya -
-
ચકરી
#ગુજરાતી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના લોટમાંથી ચકરી બને છે, ઘણા લોકો ઘઉંનાં લોટ ની પોટલીવાળી વરાળથી બાફીને બનાવે તો કોઈ ચોખાનો લોટ અને અડદની દાળ માંથીબનાવે. મહારાષ્ટ્રમાં ચકરી ને ચકલી અને દક્ષિણ ભારતમાં મુરુક્કુ કહે છે. આજે હું ચોખાનો લોટ અને મેંદાથી બનતી ચકરી ની રેસિપી પોસ્ટ કરું છું, સ્કૂલે જતાં બાળકોને લંચ બોક્ષમાં પણ આપી શકો છો. Nigam Thakkar Recipes -
-
પાલખ ના પકોડા
#નાસ્તોશિયાળા માં સવાર ની ઠંડી માં ભાવે તેવા એક દમ સ્વાસ્થ માટે ગુણકારી અને ફટાફટ બને તેવા Meghna Jani -
-
-
-
-
-
-
-
ફલાફલ આલુ ચાટ
#Tesemebest#ફ્યુઝનઆ વાનગી મેં ભારતીય વાનગી જે રગડા પેટીસ ના નામે ઓળખાય છે તેને મેં ટ્વીસ્ટ આપીને ગલ્ફ દેશની ટ્રેડીશનલ વાનગી ફલાફલ સાથે પીરસ્યું છે. આ એક ચાટ છે. આશા રાખું છું કે આ ફયુઝન તમને ગમશે Chhaya Thakkar -
-
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10034899
ટિપ્પણીઓ