લઝાનીયા શીટ માટે: • ૧૦૦ ગ્રામ મેંદા નો લોટ • મીઠું સ્વાદ અનુસાર • પાણી જરૂર મુજબ • તેલ • વેજ સ્ટફિંગ માટે • ૨૫૦ ગ્રામ ગાજર ઝીણું સમારેલું • ૨૫૦ ગ્રામ કોબીજ ઝીણું સમારેલું • ૧૦૦ ગ્રામ કાંદા ઝીણું સમારેલું • ૫૦ ગ્રામ બટાકા ઝીણું સમારેલું • ૫૦ ગ્રામ મરચા ઝીણું સમારેલું • કોથમીર ઝીણું સમારેલું •