Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
Ilaben Tanna
@cook_22600515
Veraval
બ્લોક
34
ફોલ્લૉઈન્ગ
43
ફોલ્લૉઅરસ
ફોલ્લોવિન્ગ
ફોલ્લૉ
પ્રોફાઇલ સંપાદિત કરો
Recipes (42)
Cooksnaps (5)
ખાટા ઢોકલા (khata dhokala recipe in gujarati)
ઢોકળા નુ ખીરુ ચાર પ્લેટ
•
પાણીની જરૂરિયાત મુજબ
•
મરચું ધાણાજીરુ ગાર્નીશિંગ માટે
•
લીલા મરચા ધાણાભાજી ગાર્નીશિંગ માટે
અડધી કલાક
ત્રણ લોકો
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
જાડો ઘઉંનો લોટ
•
હૂંફાળું પાણી
•
ઘી લોટ બાંધવા માટે
•
ઘી તળવા માટે
•
ખાંડ અથવા ગોળ
•
ખસખસ, કાજુ તથા બદામ
35 મિનિટ બીપી
બે લોકો
ગરમ ગરમ ભજીયા(bhajiya recipe in gujarati)
ચણાનો લોટ
•
પાણી
•
બટાકા મીડીયમ
•
મરચા ઝીણા સમારેલા
•
મેથીની ભાજી
•
પાણી એક ગ્લાસ ક્લાસ
•
નીમ ક સ્વાદ અનુસાર
25 મિનિટ
ત્રણ લોકો
દહીં વડા(dahi vada recipe in Gujarati)
અડદની દાળ ચણાની દાળ ને ચોળી બધું
•
મીઠું સ્વાદાનુસાર
•
તલ
•
વરિયાળી
•
આદુ મરચા ની પેસ્ટ
•
મરી પાઉડર
•
તેલ તળવા માટે
•
ઘોળવું દહીં 1 વાટકો (મીઠું / kharu)
•
આંબલી ની ચટણી
•
લીલી ચટણી (ફુદીના ને મરચા નિ)
•
મરચા જીના સમારેલા ગાર્નિશિંગ માટે
•
ધાણાભાજી ગાર્નિશિંગ માટે
•
3 સર્વિંગ્સ
પાઉં (pav recipe in Gujarati)
મેંદાનો લોટ એક વાટકો
•
મીઠું સ્વાદાનુસાર
•
નાની ટેબલ ચમચી ખાંડ નાખો
•
દહીં
•
ઈનો 1 પેકેટ
•
તેલ બેથી
૨
2
ચાઇનીઝ નૂડલ
નૂડલ
•
કેપ્સિકમ
•
ગાજર જીણું કટ કરેલું
•
લીલા મરચા જીના સમારેલા
•
આદુ જીણું ખમણેલું
•
સોયાસોસ
•
ચીલી સોસ
•
વિનેગર
•
કાશ્મીરી મરચું પાઉડર
•
તેલ વાઘર માટે
•
મીઠું સ્વાદ અનુસાર
બ્રેડ પકોડા(bread pakoda recipe in Gujarati
સલ્ય્સ બ્રેડ
•
બટેટા બાફેલા
•
વટાણા બોઈલ કરેલા
•
મરચું દોઢ
•
ગરમ મસાલો
•
હળદર જરૂરિયાત મુજબ
•
કાંદા તથા લસણ અગર તમે વાપરતા હોઈ તો 1 કાંદો 3-4 લસણ કળી
•
ચાના નો લોટ બેટર બનાવ
•
મીઠું સ્વાદ અનુસાર
•
તેલ તળવા માટે
•
લીંબૂ
•
ખાંડ નો ભૂકો
મંચોવ સૂપ(manchow soup recipe in Gujarati)
નાનું કેપ્સિકમ
•
કોબી જીની સમારેલી
•
ગાજર જીનું ખમણેલું
•
લીલા મરચા ઝીણા કટ કરેલા
•
સોયા સોસ
•
સીઝન્સ
•
ચીલી સોસ અડધી
•
વિનેગાર બેથી ત્રણ ટીપાં
•
કાંદા અને લસણ વગર તમે વાપરવા હોય તો એક ધંધો અને બે થી ૩ કળી લસણ
•
મરી પાઉડર અડધી
•
મીઠા સ્વાદાનુસાર
•
પાણી એકથી દોઢ
•
3 people
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
રોટલા ઠંડા
•
છાશ 2 ક્લાસ
•
પાણી અડધો
•
રાઈ જીરૂનો વઘાર માટે
•
મીઠું સ્વાદ અનુસાર
•
લીલું મરચું ઝીણું કાપેલું
•
લાલ મરચું પાઉડર
•
હળદર જરૂરિયાત મુજબ
•
ધાણાજીરું જરૂરિયાત મુજબ
•
ધાણાભાજી ગાર્નિશ કરવા માટે
સુખડી(sukhdi recipe in Gujarati)
ઘવ નો લોટ
•
ઘી
•
ગોળ
•
કાજુ અને બદામ ગાર્નિશિંગ માટે
•
સફેદ તલ ગાર્નિશિંગ માટે
હોમ મેડ પનીર(home made paneer in Gujarati)
દુધ દોઢ
•
લીંબૂ અર્ધું
•
વિનેગર
4 people
1
સ્ટ્રીટ સ્ટાઇલ ભેળ(bhel in Gujarati)
બાફેલા બટેકા
•
બાફેલા ચાના
•
કેપ્સિકમ જીના કટ કરેલા
•
ટામેટા જીના કટ કરેલા
•
મમરા
•
સેવ
•
ચવાણું
•
ખજુર આંબલી ની મીઠી ચટણી
•
લીલા મરચાની ચટણી બેથી
•
લાલ મરચાનો ભૂકો સ્વાદાનુસાર
•
મીઠું સ્વાદ અનુસાર
•
ધાણાભાજી તથા દાડમ ગાર્નીશિંગ માટે
ચીઝ તડકા વૅજ મેગી(cheese maggi in Gujarati)
મેગી 3 પેકેટ
•
મકાઈ
•
કેપ્સિકમ 1 જીણું કાપેલ
•
ગાજર
•
વટાણા
•
મીઠું સ્વાદ અનુસાર
•
ઓઇલ તડકા માટે
•
મેગી મસાલો એક્સટ્રા
3 લોકો
ચોકો કોફી મિલ્કશેક(choco coffie milkshake in Gujarati)
દૂધ
•
ચોકલેટ પેસ્ટ
•
ખાંડ જરૂર મુજબ
•
કોફી
•
બરફ જરૂરિયાત મુજબ
કાજુ મટર પનીર
વટાણા
•
કાજુ
•
પનીર
•
ટામેટા 2 પ્યૂરી બનાવઆ માટે
•
લીલા મરચા 3-4 પેસ્ટ બનાવી
•
(જો તમે કાંદા અથવા લસણ ખાતા હોઈ તો તેની પણ પેસ્ટ બનાવી લેવી)
•
તજ 2 કટકા
•
તમાલ પત્ર
•
સૂકા લાલ મરચા
•
ઉપર આપેલા બધા તેજાના ને મિક્સચ માં પીસી લેવા
•
પંજાબી સબ્જી મસાલો (badshah)
•
ગરમ મસાલો અર્ધી
•
3 લોકો
ડ્રાયફ્રૂટ કસ્ટર્ડ (બદામ શેક)
મોટા ગ્લાસ દૂધ
•
કસ્ટર્ડ પાઉડર
•
કાજુ, બદામ તથા ટૂટીફ્રૂઈટી
•
ખાંડ
15 થી 30 મીન
3 loko
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
નાનું કૅપેસીક્મ
•
ટામેટું જીણું સમારેલું
•
ફણસી 1 વાટકો
•
પનીર
•
લીલા મરચા જીના સમારેલા
•
વટાણા
•
બટેટા 2 નાના જીના સમારેલું
•
બાસમતી ચોખા ના ભાત
•
વાઘર માટે
•
તમાલ પત્ર
•
લાલ મરચું
•
જીરું
•
3 લોકો
કોર્ન ચાટ(corn chaat in Gujarati)
વાટકા સ્વીટકોર્ન
•
કેપ્સિકમ
•
ટામેટા
•
. 5 ચમચી ચાટ મસાલો
•
મરી પાઉડર
•
મીઠું સ્વાદ અનુસાર
•
ઘી મકાઈ તથા કેપ્સીકમ શોધવા માટે
•
ચીસ એક ક્યુબ
3 people
1
ફરાળી ખીચડી(farali khichdi in Gujarati)
Dudhi
•
બટેકા
•
માંડવી નો ભૂકો
•
મરચું
•
ધાણાજીરુ
•
મીઠું સ્વાદાનુસાર
2 લોકો
હાંડવો
ખીરું બનાવ માટે
•
ચોખા
•
ચણાની દાળ
•
મીઠું પછી સ્વાદ અનુસાર
•
આદુ મરચાની પેસ્ટ ૧ નાનો કટકો તથા બે ઝીણા મરચા
•
નાનો દુધી નો કટકો તથા બટેટુ છીણેલા બસ
•
લાલ મરચાનો પાઉડર
•
હળદર જરૂરિયાત મુજબ
•
૧-૨ ચપટી હિંગ
•
જેટલા સાજીના ફૂ
•
વઘાર કરવા માટે
•
તેલ
•
3 લોકો
2
વધારે જોવો