ચોકો કોફી મિલ્કશેક(choco coffie milkshake in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

ચોકો કોફી મિલ્કશેક(choco coffie milkshake in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 1 ચમચીચોકલેટ પેસ્ટ
  3. ખાંડ જરૂર મુજબ
  4. 2 ટેબલસ્પૂનકોફી
  5. બરફ જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બરફ, કોફી, ચોકોલેટ પેસ્ટ અને ખાંડ ને એક જાર માં એડ કરો....

  2. 2

    ત્યાર બાદ તેને બ્લેન્ડર અથવા મિક્સચ થી બ્લેન્ડ કરી લો

  3. 3

    ત્યાર બાદ તેને એક ગ્લાસ માં કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes