ચોખા ૨-૫૦ • પાલક ૨ વાટકી, વટાણા ૨ ચમચી • ફ્લાવર, બટાકા,ગાજર,શિમલા મરચા,કાંદા... જરૂરિયાત મુજબ • તીખા લીલાં મરચાં...૫-૬ • પનીર ૧૦૦ • દહીં • 1/2વાટકી કેસર નું દૂધ • વઘાર માટે તમાલપત્ર, લાલ મરચું વઘાર નું, તજ નો ટુકડો,મરી તેલ • લવિંગ ૩, જીરૂ ૧ ચમચી, આદુ લસણ ની પેસ્ટ. • હળદર.મરચું,ધાણા જીરું, ગરમમસાલો,બિરયાની મસાલો, ૧ ચમચી, મીઠુ • કાજુ,લાલ દ્રાક્ષ. પસંદ પ્રમાણે • નાના કાંદા તળવા માટે •