રીંગણ નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ લગાવી રીંગણ ને ગેસ પર તેલ સેકીલો...
- 2
પછી છાલ કાઢી રીંગણ નો છુંદો કરો..
- 3
લીલી ડુગળી, સૂકી ડુંગળી, ટામેટા, લીલું લસણ.અને વાટેલા આદુ મરચા લસણ ની પેસ્ટ લો..
- 4
હવે કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો..પછી તેમાં લીલી ડુંગળી...સૂકી ડુંગળી ઉમેરી હલાવો...
- 5
ડુંગળી જરા ચડી જાય પછી એમાં ટામેટા નાખી ચડવા દો..
- 6
ટામેટા ચડી જાય પછી એમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી થવા દો...
- 7
તેલ થોડું છૂટું પડે એટલે એમાં સેકેલા રીંગણ નાખી મિક્સ કરો અને એમાં બાફેલા વટાણા ઉમેરો
- 8
થોડી વાર ચડવા દો.. તૈયાર છે ગરમા ગરમ ઓરો...
- 9
ગરમા ગરમ ઓરા ને બાજરી ના રોટલા અને ઘી ગોળ સાથે જમવા ની આનંદ ઉઠાવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
રીંગણ નો કાચો ઓળો (Ringan Kacho Oro Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#homemade Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#કાઠિયાવાડી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રીંગણ નો ઓળો(Ringan no oro recipe in gujarati)
#cookpadindia#cookpadgujratiરીંગણ આમ ના ભાવે પણ આ ઓળો બનાવીએ તો બધાને ભાવે. सोनल जयेश सुथार -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
-
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116185
ટિપ્પણીઓ