રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓનકરીએ કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાના પાન તમાલપત્ર સૂકું મરચું તજ લવિંગ બાદીયા અને રુટીગ મસાલા અને મીઠું એડ કરી લો અને બધા શાક ઉમેરી દો અને પાણી નાંખી પાંચથી છ સીટી કરી લો ત્યારબાદ તેલ મૂકી તેમાં મેથીની ભાજી ચણાના લોટ બઘાં મસાલા અને સોડા નાખી મુઠીયા વાળી તળી લો ત્યારબાદ ઊંધિયું રેડી થયા પછી તેમાં મૂઠિયાં નાખી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ઊંધિયું.
- 2
તો રેડી છે આપણુ ઊંધિયું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયુ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
-
-
સુરતી ઉંધીયું
#૨૦૧૯સુરતી ઉંધીયું મારું અને મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ છે.અને એક રીતે જોઈએ તો ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમકે તેમાં ઘણાં બધાં શાકભાજી ઉમેરીને બનાવીએ છીએ. Bhumika Parmar -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
ચાપડી ઉંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
રાજકોટ ની ફેમસ ચાપડી ઉંધીયુ માં કોઇ પણ શાક જેમકેકાચા કેળા,કંદ,સુરણ,ચોળી,ભરેલાં મરચાં ,જુદી જુદી જાત ની વાલોર ,કોળું વગેરે ઉપીયોગ માં લઇ શકાય મે જે શાક ઉપીયોગ માં લીધા છે તે નીચે નોધ્યા છે.#CB8#છપ્પનભોગ 8#chappanbhog8 kruti buch -
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15785143
ટિપ્પણીઓ (8)