ભેળ કચોરી

Shail R Pandya @tinki2667
#zayakaQueens #પ્રેઝન્ટેશન
મિત્રોને આજે નાસ્તામાં ભેળ કચોરી બનાવી છે
ભેળ કચોરી
#zayakaQueens #પ્રેઝન્ટેશન
મિત્રોને આજે નાસ્તામાં ભેળ કચોરી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો બતાવો અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું નાખી અને મોણ નાખી લોટ બાંધી લેવો એમાં ચણા ના લોટ નું ફિલીંગ ભરી કચોરી વણી લેવી પછી
- 2
પછી તેને ધીમા તાપે તળી લેવી તળાઈ જાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લેવી પછી તેનું ફિલિંગ તૈયાર કરવું બાફેલા બટાકા બાફેલા ચણા ઝીણી સમારેલી ડુંગળી બધું મિક્સ કરી એમાં ચટણી એડ કરી અને કચોરી ભરી દેવી
- 3
પછી તેને ગાર્નીશિંગ કરવુ
Made this recipe? Share a Cooksnap!
Let Shail R Pandya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10609979










ટિપ્પણીઓ