મજેદાર બાઈટ

Bhavana Popat
Bhavana Popat @cook_18311435

#Dreamgroup
#પ્રેઝન્ટેશન

મજેદાર બાઈટ

#Dreamgroup
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મીડીયમ બટાટા ૪
  2. અમેરીકન મકાઈ ૧ ચમચો
  3. ઘઉનો લોટ ૧ વાટકી
  4. ૨ ચમચી રવો
  5. ૧ ચમચી તલ
  6. ૧ ચમચી આદૂ મરચાની પેસ્ટ
  7. ૨ ચમચી લીબુનો રસ
  8. ૨ ચમચી ધાણાભાજી
  9. ૨ ચમચી મકાઈપૌવાનો ભુકો
  10. ૧ ચમચી ઞરમ મસાલો
  11. નિમક સ્વાદ મુજબ
  12. ૨ ચમચી તેલ મોણ માટે
  13. તેલ તળવા માટે
  14. સરવ કરવા
  15. ધાણા મરચા ની લીલી ચટણી
  16. ટમેટો સોસ
  17. કેપ્શિકમ ની ચીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ અને રવો ચાળી લો
    તેમા તેલનુ મોણ અને નિમક નાખો
    ભાખરી જેવો લોટ બાધો
    ૧૫ મીનીટ આરામ આપો

  2. 2

    બટાટા મકાઈ બાફી ને છુન્દી લો
    તેમા તેમા પૌવાનો ભુકો આદુમરચાની પેસ્ટ લીબુનો રસ નીમક ગરમ મસાલો ધાણાભાજી નાખીને બધુ મીકસ કરો

  3. 3

    લોટમાથી મોટુ ગોયણુ બનાવી મોટી રોટલી વણો રોટલીથી સ્હેજ જાડી
    તેમા કોઈમણ ધારવાડી ગોળ વસ્તુથી એક સરખી નાની પુરી કરી લો
    એક પુરી લઈ તેમા તૈયાર કરેલ મસાલો ૧ ચમચી મુકો અને અડધી બેવડી વાળી દો
    તલમા બોળી ગરમ તેલમા ગોલ્ડન તળી લો

  4. 4

    તેને ચટણી સોસ અને કેપ્શિકમની ચીર સાથે ગરમા ઞરમ સરવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Popat
Bhavana Popat @cook_18311435
પર

ટિપ્પણીઓ

Similar Recipes