દહીં પેટીસ(dahi petties in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ને મેશ કરી લેવા.તેમાં આરા લોટ,મીઠું નાખી ઠેપલી બને તેવો લોટ રેડી કરવો.તેના નાના લુવા વાળી લેવા
- 2
બીજા એક વાસણ માં શીંગ દાણા નો ભૂકો,તલ,લીંબુ,મીઠું,કિશમિશ,કોપરાનું છીણ,ધાણા,ખાંડ,૧ બટકું બાફેલું,આદુ મરચાની પેસ્ટ નાખી મસાલો રેડી કરવો.તેના નાના ગોળ વાળી લેવા.
- 3
બટાકા વાળો લુવો લઈ તેની ઠેપ્લી બનાવી તેમાં શીંગ દાણા વાળું મસાલા નો લુવો મૂકવી.અને સરખું પેક કરી લેવું. આ રીતે બધી j પેટીસ વળી લેવી.જરૂર લાગે થી આરા લોટ એક ડિશ માં લેવો અને હાથ માં લગાવતા જવું.
- 4
બધી પેટીસ તેલ મા તળી લેવી.
- 5
સર્વ કરવા માટે એક ડિશ માં પેટીસ મૂકો,તેના ઉપર દહીં,નાખવું.ઉપરથી મારી પાઉડર,લાલ મરચુ,ધાણા જીરું.નાખી સર્વ કરવું.
- 6
એકદમ સ્વાદિષ્ટ પેટીસ રેડી છે.દહીં ઠંડું કર્યું હોય તો ખાવા ની ઓર મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13041582


















ટિપ્પણીઓ (4)