દિવાની હાંડી (Diwani Handi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી અને વટાણા ને ધોઈ બાફી લો હવે એક 1 ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે બધા હિંગ સુકા મસાલા ટમેટાં અને કાજુ નાખી 5 મીનીટ માટે થવા દો 5 મીનીટ પછી ગેસ બંધ કરી દો
- 2
હવે બધુ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો
- 3
હવે એક પેનમાં તેલ અને ઘી મૂકી ગરમ થાય હિંગ મરચું અને હળદર નાખી ગ્રેવી નાખી દો ગ્રેવી માથી ઘી તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવી થવા દો અને કેપ્સીકમ નાખી દો બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે ફણસી અને વટાણા નાખી 5 મીનીટ માટે થવા દો હવે રેડી છે દિવાની હાંડી
- 4
દિવાની હાંડી પરોઠા,નાન,રોટલી સાથે ખાઈ શકો છો વેજિટેબલ આવે એટલે હેલ્ધી પણ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13133019
















ટિપ્પણીઓ (3)