કોર્ન બિરયાની.(corn biryani recipe in gujarati)

Bhavika sonpal @cook_25805265
કોર્ન બિરયાની.(corn biryani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં ચાર ચમચી તેલ મૂકો. તેલ આવી જાય એટલે વઘારમાં તમાલપત્ર જીરું હિંગ સૂકા લાલ મરચાં મૂકી વઘાર કરો.
- 2
પછી તેમાં બટેટા ટામેટા કાંદા કેપ્સિકમ બધું જ એડ કરી દો. તેમાં મકાઈના દાણા ૧ કપ એડ કરી દેવાના. પછી બધો મસાલો કરી થોડી વાર સાંતળવા દો. પછી એમાં ચોખા એડ કરી દો. પછી માપસરનું પાણી નાખી કુકર બંધ કરી દો.
- 3
ચાર સીટી વાગી જાય એટલે એટલે ગેસ બંધ કરી દો. વરાળ નીકળી જાય એટલે આપણા રાઈસ તૈયાર થઈ જશે. પછી એમાંથી રાજ કાઢી ઉપર કોથમીર છાંટી દો. પછી તેને સર્વ કરી દો આપણા રાઈસ તૈયાર..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555604



ટિપ્પણીઓ (2)