ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં લોટ લઇ તેમાં 1/2વાટકી મોંણ નાખી. ગરમ પાણી થી કડક લોટ બાંધવો.
- 2
હવે તેના મુઠીયા વળી તેને ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવા બદામી રંગ ના થવા દેવા. પછી તેનો ભૂકો કરી લેવો. અને તેમાં કાજુ બદામ ના ટુકડા અને જાયફળ પાઉડર એડ કરી દેવો.
- 3
હવે એક કડાઈ મા 400 ગ્રામ ઘી અને 250 ગ્રામ ગોળ લઇ પાઇ કરવા મુકો અને તેને ભુકા માં એડ કરી લાડવા વળી લો. ઉપર થી ખસ ખસ લગાવો.
- 4
લો ત્યાર છે ચૂરમા ના લાડડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697887













ટિપ્પણીઓ (8)