ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઘઉં નો જાડો લોટ
  2. 400 ગ્રામઘી
  3. 250 ગ્રામગોળ
  4. તેલ તળવા માટે
  5. 1/2 વાટકી તેલ મોંણ માટે
  6. કાજુ બદામ,ખસ ખસ,અને જાયફળ
  7. ગરમ પાણી લોટ બાંધવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ માં લોટ લઇ તેમાં 1/2વાટકી મોંણ નાખી. ગરમ પાણી થી કડક લોટ બાંધવો.

  2. 2

    હવે તેના મુઠીયા વળી તેને ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવા બદામી રંગ ના થવા દેવા. પછી તેનો ભૂકો કરી લેવો. અને તેમાં કાજુ બદામ ના ટુકડા અને જાયફળ પાઉડર એડ કરી દેવો.

  3. 3

    હવે એક કડાઈ મા 400 ગ્રામ ઘી અને 250 ગ્રામ ગોળ લઇ પાઇ કરવા મુકો અને તેને ભુકા માં એડ કરી લાડવા વળી લો. ઉપર થી ખસ ખસ લગાવો.

  4. 4

    લો ત્યાર છે ચૂરમા ના લાડડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes