રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
રાજસ્થાની કઢી
#GA4
#Week25
#rajasthan
અહીં રાજસ્થાની કઢી ની રેસીપી બનાવી છે, રાજસ્થાની કઢી ભાત,ખીચડી અને રોટલા સાથે સર્વ કરી શકાય છે.
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાજસ્થાની કઢી
#GA4
#Week25
#rajasthan
અહીં રાજસ્થાની કઢી ની રેસીપી બનાવી છે, રાજસ્થાની કઢી ભાત,ખીચડી અને રોટલા સાથે સર્વ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં દહીં લો,તેમાં ચણા નો લોટ ઉમેરો, તેમાં સહેજ હળદર અને રેડ ચીલી પાઉડર નાખી બરાબર હલાવી લો,જેથી ગઠ્ઠા ના પડે,હવે તેમાં પાણી ઉમેરીને બરાબર વલોવી લો,પછી ગેસ પર ગરમ કરવા મૂકો,બરાબર હલાવ્યા કરો,જેથી લોટ ચોંટે ના,કઢી ઉભરો આવે ત્યાં સુધી હલાવો.
- 2
હવે વઘાર કરવા માટે ઘી ગરમ કરવા મૂકો,પછી રાઇ, જીરું ઉમેરો પછી મેથી દાણા,લવીંગ,મરી,તજ, સૂકું લાલ મરચું નાખી સાંતળો,હવે તેમાં હળદર,શીંગ અને રેડ ચીલી પાઉડર ઉમેરી ને વઘાર કઢી ઉપર રેડો.
- 3
તૈયાર છે રાજસ્થાની કઢી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14701365










ટિપ્પણીઓ (7)