આમ પન્ના (Aam panna Recipe in Gujarati)

#EB
#week2
#cookpadindia
#cookpad_gu
ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને સરળતાથી બનાવીને તૈયાર કરી શકાય છે...
આમ પન્ના અથવા આમ ઘોરા એ તેની ગરમી પ્રતિરોધક ગુણધર્મો માટે પ્રખ્યાત ભારતીય પીણું છે. તે કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે અને તે પીળાથી ખૂબ હળવા લીલા રંગનો હોય છે, અને ભારતીય લોકોને ઉનાળાની તીવ્ર ગરમી સામે લડવામાં તથા સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીણા તરીકે પીવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સારી રીતે ધોઈ ને તેની છાલ કાઢી લેવી....અને પાતળા લાંબા ટુકડા કરી લેવા...
- 2
..પ્રેશર કૂકર માં કેરી ના ટુકડા નાખી ૧ ગ્લાસ પાણી રેડી કૂકર ની ૩ વિત્સલ વગાડી લેવી..હવે કૂકર માં મસ્ત પલ્પ જેવું થાય ગયું હશે..ત્યારે જ ખાંડ ઉમેરવી જેથી ગરમ હોય ત્યારે જ ખાંડ ઓગળી જાય...
- 3
હવે મિક્સર જાર માં ફૂદીનો, મરી પાઉડર, સંચેર પાઉડર, મીઠું, જીરું પાઉડર અને થોડું પાણી નાખી પેસ્ટ કરી લો
- 4
હવે કેરી ના પલ્પ માં હેન્ડ ગ્રાઈન્ડર ફેરવી લેવું...અને પછી વાટેલી પેસ્ટ, ઠંડુ પાણી, વરિયાળી પાઉડર એડ કરી ફરી એકવાર હેન્ડ ગ્રાઇન્ડર ફેરવી લેવું જેથી બધું બરાબર મિક્સ થાય જાય..અને ગ્લાસ માં સર્વ કરો ત્યારે જરૂર મુજબ આઈસ ક્યુબ્સ એડ કરો...
- 5
રેડી છે આપનું ખાતું મીઠું ચટપટું આમ પન્ના...
Made this recipe? Share a Cooksnap!
Let Twinkal Kalpesh Kabrawala know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
- રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
- ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
- ગ્રીન ગ્રેવી વીથ સ્ટફડ પરવળ સબ્જી
- ગુંદા નું ભરેલું શાક (Stuffed Gumberries Recipe in Gujarati)

ટિપ્પણીઓ (29)