ગુંદા નો સંભારો (Gunda Shambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ભાંગી ઠળિયા કાઢી 2 ભાગ કરી લો હવે એક લોયા માં તેલ ગરમ કરો એમાં રાઈ અને હિંગ નાખો પછી લસણ નાખો
- 2
પછી ગુંદા નાખો પછી મીઠું અને હળદર નાખી હલાવો પછી તેમાં છાસ નાખો
- 3
છાસ માં ગુંદા ચડી જાય અને છાસ બળી જય ત્યાં સુધી રાખો પછી ઉપર લોટ નાખી ચટણી નાખો પછી હલાવી ચડવા દો પછી તેને સેર્વિંગ બાઉલ માં કાઢી ને સર્વ કરો તૈયાર છે ગુંદા નો સંભારો
Keywords
Similar Recipes
More Recipes
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044542













ટિપ્પણીઓ