ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)

ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું
#EB
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ચોખા પાણી થી ધોઈ, ઉપર ની ડાંડી કાઢી લો. તેને હાથ વડે પ્રેસ કરી સેજ ફોડો અને ઉપર મીઠું લગાડો. ૩૦-૪૦ મિનિટ રેહવા દો.
- 2
કાચી કેરી ના ટુકડા કરી મીઠું લગાડી ને ગુંદા ની જેમ જ રાખો. ૪૦ મિનિટ બાદ તમે જોઈ શકશો કે ગુંદા નો બી સેહલાઇ થી નીકળી આવશે. જો ના નીકળે તો ૧૦ મિનિટ વધારે રાખું, તમારા ગુંદા નું ક્વોલિટી પર પણ આધારિત છે. ત્યાર બાદ તેને ૫-૧૦ મિનિટ પંખા નીચે ડ્રાય થવા દો. કાચી કેરી માંથી પણ પાણી કાઢી લો.
- 3
એક બાઉલ માં અથાણાં નો મસાલો લઈ તેમાં ૧/૨ કરી ખમણી ને નાખો, ગોળ એડ કરો. બરાબર મિક્સ કરી દો. ખમેલો કરી એડ કરવાથી તમારો મસાલો ડ્રાય નહી થાય.
- 4
રાઈ નું તેલ ગરમ કરી ઠંડુ કરી લેવવું. કેરી ઉમેરવાથી અથાણાં માં ખટાસ અને ગડશ બરાબર જળવાઈ રહેશે.
- 5
ત્યાર બાદ તૈયાર કરેલો મસાલો ગુંદા માં ભરો. ગુંદા ને બરણી માં નાખી, કેરી નાખી ને વધેલો મસાલો ઉપર ભભરાવી દો. ઠંડુ રાઈનું તેલ નાખીને છાયા વડી જગિયા a મૂકી દો આખી રાત. સવારે બરણી ને સેજ હલાવો આપો જેથી મસાલા ને તેલ મિક્સ થઈ જાય. બપોરે મનો તાજુ અને ઇન્સ્ટન્ટ અથાણાં ની મજા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recip
#EB આ અથાણું 10 દિવસ સુધી બહાર રહે છે Bina Talati -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB તાજું અથાણું ખાવા ની ખુબજ મજા પડે છે ગુંદા કેરી હમણાં મેળે પછી નથી મળતા. Saurabh Shah -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
ઇન્સ્ટન્ટ ગુંદા અથાણું (Instant gunda pickle recipe in Gujarati)
ઈન્સ્ટન્ટ ગુંદાનું અથાણું એકદમ ઓછી વસ્તુઓમાં ઝડપથી બની જતું અથાણું છે જે થોડા મહિના માટે ફ્રિજ માં રાખી શકાય છે. આથાણુ ફ્રીજ માં રાખવાથી ગુંદા એકદમ ક્રંચી રહે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ફ્રિજમાં રાખવાનું હોવાથી તેલને ગરમ કરી ઠંડુ પાડવાની પણ જરૂર પડતી નથી તેથી આ અથાણું ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે. ગુંદાનું અથાણું પુરી, પરાઠા, થેપલાં અથવા મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#APR#cookpadindia#cookpad_gu spicequeen -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ રેસિપી હું મારા મમ્મીની બાજુમાં રહેતા આંટી પાસેથી શીખી હતી. એ દર વર્ષે અથાણું બનાવે અને મને મદદ કરવા બોલાવતા અને હું એમાં ને એમાં શીખી ગઈ અને અમારા ઘરમાં પણ બધાને ભાવતું થઈ ગયું... અને સાચું કહું તો મને એ ગુંદા ફોડવાની બહુ જ મજા આવતી ....ગુંદાનું અથાણું (ખાટું અથાણું)નોંધ : ૧. તેલ ગરમ કરી એકદમ ઠંડુ કરીને જ વાપરવું .૨. ગુંદા માંથી બિયા કાઢવા જે ચપ્પુ નો ઉપયોગ કરો એની ટોચ ને મીઠાંવાળી કરવાથી ચોંટે નહિ અને ચીકણું નહિ લાગે. અને હાથ પણ જો ચીકણાં થયા હોય તો એને મીઠાં થી જ સાફ કરીને ધોવાથી ચીકાશ બધી નીકળી જશે... Khyati's Kitchen -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBWeek 4ગુંદા નું અથાણું ખાટું અથવા મીઠું બે રીતે બનાવમાં આવે છેજેને આપણે આખા વર્ષ સુધી સાચવી શકાય છે. ગુદાની સીઝન જાય તો પણ આપણે ગુંદા નો સ્વાદ માણી શકાય છે. Archana Parmar -
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું. Neeta Parmar -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
-
More Recipes
ટિપ્પણીઓ