પુરણ પોળી/વેઢમી (Vedhmi Recipe In Gujarati)

megha vasani @cook_24467192
આ આપણી ગુજરાતી થાળી ની શોભા વધારતી 1 ડીશ છે.મારી તો આ favourite dish છે.
પુરણ પોળી/વેઢમી (Vedhmi Recipe In Gujarati)
આ આપણી ગુજરાતી થાળી ની શોભા વધારતી 1 ડીશ છે.મારી તો આ favourite dish છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે દાલ બાફી લેશું.બોવ પાણી વાળી બાફ્શુ નહી.
- 2
હવે 1 પેન મા બાફેલી દાલ એડ કરીશું.ખાંડ પણ સાથે જ ઉમેરી 1 ચમચી ઘી ઉમેરી સતત હલાવતા રહીશું.પેન છોડવા લાગે એટલે આપડૂ પુરણ તૈયાર છે.જો તમારૅ ચેક કરવું હોય કે પુરણ રેડી છે કે નહી તો તેમા ચમચો ઉભો રાખવો જો રેય તો સમજવું પુરણ તૈયાર છે.
- 3
હવે 1 લુઓ લઈ રોટલી બનાવીશું.તેમા વચે પુરણ મુકી ફરી રોટલી બનાવીશું.અને તેને તાવડી મા બનાવીશું.
- 4
આપડી પુરણ પોળી તૈયાર છે.પુરણ પોળી 1 એવી વસ્તુ છે કે જેમાં કાઈ પણ સાથે જમવામાં ના હૉઈ તો એમનમ પણ ભાવે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484304














ટિપ્પણીઓ