શીરો (Sheera Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1 વાટકીઘઉંનો કરકરો લોટ
  2. 1/2 વાટકી ખાંડ
  3. 1 ચમચીઈલાયચીનો ભૂકો
  4. 1ચમચો ડ્રાયફ્રુટ નો ભૂકો (કાજુ દ્રાક્ષ બદામ)
  5. 1 વાટકીગરમ કરેલું દૂધ
  6. 1/2વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેનમાં ઘી મૂકી તેમાં ઘઉંનો લોટ નાખી શેકી લેવો

  2. 2

    લોટ શેકાઈ જાય પછી તેમાં ગરમ કરેલું દૂધ નાંખી બરાબર મિક્સ કરવું

  3. 3

    દૂધ બળી જવા આવે એટલે તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરવું

  4. 4

    ખાંડનું પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચીનો ભૂકો અને ડ્રાયફ્રુટ્સ ભૂકો નાંખી બરાબર મિક્સ કરી લેવું

  5. 5

    તૈયાર છે આપણા ઘઉંના લોટનો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes