રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે.
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને 6થી7 કલાક માટે પલાળી લો,પછી તેને મીઠું નાખી બાફી લો, બટાકા ને પણ બાફી લો.
- 2
વટાણા સફાઇ જાય એટલે કઢાઇ માં કાઢો,તેમાં બટાકા છાલ કાઢી ને મેસ કરી ને ઉમેરો.
- 3
હવે તેમાં હળદર,સંચર, મરચાં,લસણ ની પેસ્ટ,ફુદીના ની પેસ્ટ ઉમેરી ને હલાવો.
- 4
બાદશાહ મસાલો અને પાણી પૂરી નું પાણી નાખી 5મીનીટ થવા દો,તૈયાર છે રગડો.
- 5
ડીશ માં પૂરી કાણું પડી મૂકો, તેમાં રગડો નાખી, ડુંગળી અને ધાણા થી ગારનીશ કરો,તૈયાર છે રગડા પૂરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15623491












ટિપ્પણીઓ