સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું, હિંગ, આદુ મરચાની પેસ્ટ, તેલ અને પાણી નાખી ખીરું તૈયાર કરવું. ખીરામાં ઇનો નખીએક બાજુ ખૂબ હલાવી હલકું થાય એટલે થાળી માં રેડી દેવું. 15 મિનિટ માટે થવા દેવું. ઠરે એટલે તેનો ઝીણો ભૂકો કરી લેવો.
- 2
એક લોયામાં વઘાર માટે તેલ, રાઈ, જીરું, સૂકા લાલ મરચા નાખવા. 1 કપ જેટલું પાણી નાખવું. હવે તેમાં ખાંડ નાખવી. સહેજ ઉકળે એટલે તેમાં ખમણ નો ભુક્કો નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે તેને એક ડિશમાં કાઢી તેના પર ઝીણી સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15767946




ટિપ્પણીઓ (5)