ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે દાળને ધોઈ કુકરમાં પાલક ટામેટાં એડ કરી વ્હિસલ વગાડવી ત્યારબાદ તેમાં હળદર મરચું ધાણાજીરું એડ કરવું મીઠું પણ એડ કરવું ત્યારબાદ એક લોયામાં ઘી ગરમ કરી તેમાં રાઈ જીરુ લવિંગ તજ એડ કરવા હિંગ એડ કરી મરચું પાઉડર એડ કરવો ત્યારબાદ દાળમાં તડકો કરવો દાળ ખુબ જ સરસ લાગે છે હેલ્થી દાળ તૈયાર
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15922243









ટિપ્પણીઓ