કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#WK5
#week5
#વિન્ટરકિચનચેલેન્જ

#WK5
#week5
#વિન્ટરકિચનચેલેન્જ

વધુ વાંચો

ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#WK5
#week5
#વિન્ટરકિચનચેલેન્જ

#WK5
#week5
#વિન્ટરકિચનચેલેન્જ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/4 કપતુવેર ની દાળ
  • 1/4 કપચણા ની દાળ
  • 1/4 કપમગ ની મોગર દાળ
  • 1 નંગમીડીયમ સાઈઝ નું ટામેટું
  • 1 નંગલીલું મરચું
  • 1/2 નંગલીંબુ નો રસ
  • 2 નંગલવિંગ
  • 1 નંગબાદીયા નું ફૂલ
  • 1 ટુકડોતજ
  • 1 ટુકડોઆદુ
  • 1 નંગસુકું લાલ મરચું
  • 5-6મીઠા લીમડાનાં પાન
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  • 1 ટી સ્પૂનજીરુ
  • 2 ટેબલ સ્પૂનઘી
  • 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • વઘાર માટે:-
  • 1 ટેબલ સ્પૂનઘી
  • 1 નંગસુકું લાલ મરચું
  • 1/2 ટી સ્પૂનજીરુ
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણેય દાળ ને ભેગી કરી ધોઈ લેવી અને તેને કુકર માં મીઠું,હળદર અને પાણી ઉમેરી 3-4 સીટી વગાડી બાફી લેવી.

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેના વઘાર માટે ની તૈયારી કરી લેવી. એક વાટકી માં લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો,તેલ અને ગરમ પાણી ઉમેરી બરોબર મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી.

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઇ માં ઘી ગરમ કરી તેમાં લવિંગ, તજ, બાદીયા નું ફૂલ, સુકું લાલ મરચું, જીરુ, લીલા મરચાં, મીઠા લીમડાનાં પાન અને હીંગ નો વઘાર કરી તેમાં ટામેટાં અને આદુ નાખી સાંતળો.

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ છુટું પડે પછી તેમાં મસાલા ની પેસ્ટ અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી તેલ છુટું પડે ત્યા સુધી સાંતળો. પછી તેને બાફેલી દાળ માં ઉમેરી મિક્સ કરી લો.

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે દાળ ને ઉકાળો. પછી તેમાં લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક વઘારીયા માં ઘી ગરમ કરી તેમાં સુકું લાલ મરચું, જીરુ અને હીંગ નો વઘાર કરી ગેસ બંધ કરી ને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી તે વઘાર દાળ માં ઉપર થી રેડો.

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર January 30, 2022 06:23

ટિપ્પણીઓ (20)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 31, 2022 16:32
Very inviting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ત્રેવટી દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. મેરી બિસ્કિટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ અંગૂરી સબ્જી (Cheese Angoori Sabji recipe in Gujarati)
  4. કાજુ અંજીર મિલ્કશેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
  5. ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
  1. ભાખરી (Bhakhri Recipe In Gujarati)
  2. રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
  3. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  4. મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15927658
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close