લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
#WK5
શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે.
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5
શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ફોલી ને ધોઈ ને 3વ્હીસલ વગાડી ને બાફી લો
- 2
પછી ડુંગળી અને લસણ ને સાફ કરી ને સમારી લો, પછી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- 3
તેમાં જીરૂં ઉમેરો, પછી આદુ,મરચાં ની પેસ્ટ નાખી સાંતળો,હવે તેમાં ડુંગળી,લસણ ઉમેરો.
- 4
હવે તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો નાખી હલાવી ને ચણા ઉમેરો, બરાબર હલાવી 5 મીનીટ સુધી થવા દહીં ને ગેસ ની ફ્લેમ બંધ કરો, તૈયાર છે લીલા ચણાનું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15936309

ટિપ્પણીઓ