મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીના ભાથીજીના ફક્ત પાંદડા લઈ તેને ધોઈ એકદમ ઝીણા સમારી લેવા.એક પેનમાં તેલ મૂકી મેથી ના પાન મૂકી સાંતળી લો. તેથી પાણી બળી જાય.પછી તેને ઠંડુ કરવા મુકો.
- 2
એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું,કાશ્મીરી લાલ મરચું પાઉડર,ઠંડી થયેલી ભાજી અને તેલ નાખી સરખી રીતે હલાવી દો. જરૂર મુજબ પાણી રેડી નરમ લોટ બાંધી દસ મિનિટ રેસ્ટ આપો. પછી લોટ ને કેરવી રોટલી જેવા લુવા કરી તેને ઢાંકીને રાખો. અટામણ લઈ એકદમ પાતળી રોટલી વણી લેવી.
- 3
તવા પર વણેલી રોટલી મૂકી કાચી-પાકી શેકી લેવી. આમ બધી રોટલી વણી શેકીને તૈયાર કરી લો.પછી ફરીથી રોટલી ને તવા પર મૂકી લાકડાના datta ની મદદથી સહેજ તેલ મૂકી એક એક કરીને સરસ બંને સાઇડ કડક શેકી લો.
- 4
હવે રેડી છે મેથી મસાલા ખાખરા.તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#KHAKRARECIPECHALLNGE Sheetu Khandwala -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
#kc#khakhrachallenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC# મેથી રેસીપી#Cookpadgujarati#Cookpadindia#Cookpad#khakhra challenge ટેસ્ટી સ્વાદિષ્ટ મેથી મસાલા ખાખરા વિવિધ ચટણી અને મસાલા સાથે Ramaben Joshi -
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार -
-
-
મેથી અને આચાર મસાલા ના ખાખરા (Methi Achar Masala Khakhra Recipe In Gujarati)
બપોર ની ચા સાથે પરફેક્ટ..Actually તો ગમે ત્યારે ખાઈ શકાય..ચા સાથે કઈક spicy જોઈતું હોય તો આ ખાખરા બેસ્ટ ઓપ્શન છે . Sangita Vyas -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
મેથી મસાલા ખાખરા
#KC#Khakra Challenge#Cookpad Indiaઆ ખાખરા ડાયટ માં પણ ખાઈ શકો છો અને હેલ્થી છે. Arpita Shah -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCબ્રેકફાસ્ટ માટેનો બેસ્ટ ઓપ્શન એટલે પૌષ્ટિક ખાખરા... સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાખરા એતો ગુજરાતી નાસ્તાની આગવી ઓળખ છે. Ranjan Kacha -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15936313
ટિપ્પણીઓ