વધારેલી ધાણી (Vaghareli Dhani Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16081007
સૌ પ્રથમ શીંગદાણા ને તળી લો પછી એક કડાઈ મા તેલ લો પછી તેલ થાય એટલે હીંગ હળદર નાખો મીંઠા વાળી ધાણી કડાઈ નાખો ને શેકો
ત્યારબાદ તેમા શીંગદાણા નાખો ને હલાવો પછી ગેસ બંધ કરી દો આમચુર પાઉડર છાંટો ને સર્વ કરો તો તૈયાર છે ધાણી નો નાસ્તો 😋
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)