સાંભાર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ધોઈ ને હળદર અને મીઠું નાખીને બાફી લો પછી એક પેન મા તેલ મુકી ને બધા ખડા મસાલા નાંખી દેવા ને પછી રાઈ જીરુ હીંગ નાખી દો
- 2
પછી તેમાં ડુંગળી અને ટામેટાં ઉમેરી ને સાતળી લો પછી તેમા બાફેલા શાકભાજી ઉમેરી ને બધા મસાલા કરી લો પછી તેમા બાફેલી દાળ ઉમેરી લો પછી તેમા આંબલી નો પલપ ઉમેરી ને ઉકાળી લો
- 3
પછી ધાણા ભાજી નાખી દો અને તૈયાર છે સાંભાર ઈડલી ઢોસા સાથે સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16119563





ટિપ્પણીઓ (3)