રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવામાં દહીં અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી તેને 10 મિનિટ માટે rest આપો.
- 2
ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો.
- 3
મિની ઉત્તપમ ની લોઢી માં સહેજ તેલ મૂકી તેમાં ખીરું પાથરો. તેને પર ઝીણા સમારેલા ડુંગળી ટામેટા અને કેપ્સીકમ પાથરો. ઉપર સહેજ મરચું ભભરાવો અને ઉપર સહેજ ખીરું પાથરો. ઉપરવ1 ચમચી જેટલું તેલ ફેલાવો.
- 4
એક સાઇડ થી બરાબર થઈ જાય એટલે પલટાવી નાખો. બંને સાઇડ થી બરાબર થઈ જાય એટલે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16120812




ટિપ્પણીઓ