દૂધીના રસીલા મુઠીયા

Pina Mandaliya @cook_25713246
દૂધીના રસીલા મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી ને ધોઈ છાલ કાઢીને ખમણી લૉ પછી તેમાં બધાં લોટ ને મસાલા નાખી દો પછી બરાબર મસળી લાંબા લાંબા રોલ વાળી ધોળકિયા માં પાણી ગરમ થાય પછી ઉપર જાળી મૂકી ઉપર સરસ મૂઠિયાં વાળી મૂકી દો
- 2
૧૦ મિનીટ થવા દો પછી નીચે ઉતારી ઠરે પછી કટકા કરી લો
- 3
એક પેન કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી ને પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી ચપટી હળદર નાખી પેલા છાસ નાખી દો પછી બધાં મસાલા નાખી ને સરસ હલાવી લો પછી તેમાં મૂઠિયાં ના ટુકડા નાખી ૧૦ મિનીટ થવા દો્ સહેજ રસો જાડો થાય પછી નીચે ઉતારી ગરમા ગરમ સર્વ કરો
- 4
ઉપર ગાર્નિશ માટે કોથમીર છાંટી દો બહું જ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16195102



ટિપ્પણીઓ