રોટલી ના સમોસા (Rotli Samosa Recipe In Gujarati)
Foram Mankad @Foramm
રોટલી ના સમોસા (Rotli Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરી રોટલીનો લોટ બાંધો
- 2
તેમાંથી પડવાળી રોટલી કરી કાચી-પાકી શેકવી
- 3
એક ચમચી તેલ લઇ આદુ-મરચાની પેસ્ટ ફુદીનો સાંતળી તેમાં બાફેલા બટાકા ઉમેરો
- 4
પછી તેમાં બધા મસાલા અને આમચૂર પાઉડર ઉમેરી સમોસામાં ભરવાનું ફિલિંગ તૈયાર કરવું
- 5
ઘઉંના લોટમાં થોડું પાણી ઉમેરી લઇ તૈયાર કરવી
- 6
રોટલી ને વચ્ચે થી કાપી બે ભાગ કરી વચ્ચે લઈ લગાડી સમોસા માટેનું ફીલિંગ ભરી સમોસુ વાળવું
- 7
તેલ ગરમ કરી તેમાં સમોસા ક્રિસ્પી તળી લેવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208247














ટિપ્પણીઓ