લાડુ (Ladoo Recipe In Gujarati)

#MDC
#cookpadindia
#Cookpadgujarati લાડું વીથ ભજીયા
મારા મમ્મી લાડું ખૂબ જ સરસ બનાવતા ને બધા ને ભાવતા. આ લાડું હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું.
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC
#cookpadindia
#Cookpadgujarati લાડું વીથ ભજીયા
મારા મમ્મી લાડું ખૂબ જ સરસ બનાવતા ને બધા ને ભાવતા. આ લાડું હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં ગરમ દૂધ અને ઘી નો ધાબો દઇ ચાળી લો. આ દાણેદાળ લોટને ઘી માં બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સેકી સાઈડમાં રાખી દો.
- 2
બીજા બાઉલમાં ધઉનો લોટ અને રવો મિક્સ કરી ગરમ ઘી ને દૂધ નો ધાબો દઇ મુઠીયા બનાવી તેલમાં તળી લો.
- 3
મુઠીયા ઠંડા થાય પછી મિક્સર જારમાં નાખી ક્રશ કરી ચારણીમાં ચાળી લો. પછી તેમાં તૈયાર કરેલ ચણાનો લોટ, ડ્રાય ફ્રુટ કતરણ, ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 4
હવે લોયામાં ઘી ગરમ કરી ગોળ નાખી પાયો તૈયાર કરી તેને ઉપર ના મિશ્રણ માં નાખી ચમચાથી હલાવી લો. થોડુ ઠરે પછી લાડું બનાવી ઉપર ખસખસ થી ગાર્નિશ કરો.
તૈયાર છે લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
શીંગદાણા ના ડ્રાયફ્રૂટ લાડુ (Shingdana Dryfruit Ladoo Recipe In Gujarati)
#MAશીંગદાણા નું નામ આવે એટલે બધા ને ભાવેજ.આજે હું તમારા માટે નાના મોટા બધા ને ભાવતા એવા શેકેલા શીંગદાણા , ડ્રાય ફ્રૂટ લાડુ લાવી છું. જે હું મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. જે ખાવામાં પોચા અને સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana -
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
બેસનના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DFT#COOKPADદિવાળી નો તહેવાર આવે એટલે બધાના ઘરમાં મીઠાઈ આવે. અત્યારના સમયમાં બજારની મીઠાઈ ખાવી એ આરોગ્ય માટે સારું નથી કેમકે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ભેળસેળયુક્ત તેલ કે ઘી વાપરતા હોય છે .જેના લીધે મીઠાઇ ખાઈને બીમાર પડી જવાય છે.જ્યારે બજાર જેવી જ મીઠાઇ આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ.ઘરની બનાવેલી મીઠાઈ એકદમ શુદ્ધ હોવાથી આરોગ્ય પણ સારું રહે છે અને મીઠાઈ ની મજા પણ માણી શકીએ છીએ મેં આજે બજાર જેવી મીઠાઈ બેસનના લાડુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ચુરમાના લાડું
#GCR#cookpadindia#cookpadgujaratiહેલ્થ માટે ઉત્તમ અને સ્વાદમાં લાજવાબ એવા લચપચતા લાડું એ.... ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. જે દાળ, ભાત, શાક, ભજીયા સાથે પીરસવા આવે છે. Ranjan Kacha -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
માલપુઆ=(malpuva in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુકમારા ઘરે બધા ને સ્વીટ બોજ ભાવે આ વાનગી મારા મમ્મી બનાવે છે અને હું એમની પાસે થી સિખી છું. માલપુઆ દૂધપાક સાથે પણ ખૂબ સરસ લાગે છે. Aneri H.Desai -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
-
મગજ ના લાડુ
મગજ ના લાડુ બાળકો ન મોટા બધા માટે ખુબજ લાભદાયક છેઅમારા ઠાકોરજી ને ખુબ પ્રિય છેમારા ઘર મા કાયમ બને છે Meena Mavani -
-
ગોળ ના લાડુ(Jaggery Ladoo Recipe In Gujarati)
#MA ચુરમાના લાડુ મારા ઘરમાં સૌ ને બહુ ભાવે છે તેમાં પણ મમ્મીના હાથના બનાવેલા લાડવા બે દિવસમાં જ પુરા થઈ જાય છે મેં મારી મમ્મી પાસે આ લાડવા ની રેસીપી શીખીને ને બનાવ્યા છે ખુબ જ સરસ બન્યા છે Arti Desai -
ઢેખરા( Thekhra Recipe in Gujarati
હું મારા સાસુ પાસે થી શીખી. મારા ઘર માં બધા ને ભાવતા એવા ઢેખરા... jigna shah -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ચુરમાના મોદક (Churma Modak Recipe In Gujarati)
#MDC#ગણેશ ચતુર્થી સ્પેશ્યલ.આ રેસિપી હું મારા મમ્મી પાસેથી શીખી હતી. થેન્ક્યુ સો મચ મમ્મી આ રેસીપી શીખવા બદલ. ❤️ Shilpa Kikani 1 -
બેસન લાડુ(Besan ladoo recipe in gujarati)
#GA4 #week12#besanપોસ્ટ - 18 બેસન ના લાડુ કોઈ પણ ખાસ દિવસ કે ફેસ્ટિવલ હોય દરેક ઘરમાં બને છે...નાના બચ્ચા હોય કે વડીલો સૌને આ મીઠાઈ ભાવતી જ હોય....પ્રોટીન થી ભરપૂર અને શિયાળામાં બળ વર્ધક છે તેમાં ખાંડ ની જગ્યાએ ખડા સાકર વાપરવામાં આવે તો કફ થવાની સંભાવના રહેતી નથી...મેં દેવદિવાળી નિમિત્તે બનાવ્યા છે. Sudha Banjara Vasani -
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ