પાકી કેરીનું શાક (Paki Keri Shak Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
પાકી કેરીનું શાક (Paki Keri Shak Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16218601
સૌ પ્રથમ કેરી ને સરસ ધોઈ છાલ સાથે કટકા કરી લો પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી પછી એક ચમચી હળદર નાખી હલાવી લો
પછી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, ગોળ નાખી 10 મિનિટ ઢાંકી ને રેવા દો પછી કેરી એકદમ ચડી જાય પછી નીચે આપેલ ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે try again
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ