દાબડા કેરી અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#KR
સિઝન નું પહેલું ભરવા નું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ચાર કાપા કરી તેમા હળદર મીઠું થોડા છાટી ને રહેવા દો. મેથીના દાણા ને પણ ખાટા પાણી મા 1 કલાક પલાળી દો.
- 2
એક બાઉલ મા મેથીના કુરીયા રાઈના કુરીયા મરચાં નો ભુકો મીક્ષ કરી લો.
- 3
મીઠું થોડું આડું અવળું શેકી લો.
- 4
ત્યાર બાદ એક કડાઈમાં તેલ મુકી તેમા હીંગ નો વધાર કરી ઠંડુ થવા દો. પછી થોડું તેલ મસાલા મા ઉમેરી મસાલો તૈયાર કરો
- 5
પછી જે મસાલો તૈયાર કયો છે તે કેરીનું પાણી છુટયા હોય તે કાઢી થોડીવાર કપડા પર પાથરી દો
- 6
ત્યાર બાદ મેથી ના દાણા ને પણ સુકવી મેથીયા મસાલા મા મીક્ષ કરી. હવે દાબડા કેરી મા મસાલો ભરી એક બરણી મા ભરી લો જે તેલ ઠંડુ કરી રાખ્યું છે ઉમેરી દો દાબડા કેરી અથાણું તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
-
-
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટકાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.Hema oza
-
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
મેથીયા દાબડા કેરી (Methia Dabda Keri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
દર વર્ષે અમારા ઘરે મામી આવે અને અમારા માટે આ અથાણું બનાવી આપે અને આને આખું વર્ષ માટે બનાવી ને સ્ટોર કરી શકો છો. ગરમ ખીચડી યા કોઈ પણ ગુજરાતી થાળી સાથે જામી શકો છો.#EB#week1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB બાર મહીના નુ અથાણું ગોળ કેરી mitu madlani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ કેરી ગુંદા અથાણું
#seasonal#cookpadgujrati#cookpadindia ગુજરાતી અથાણાના ખુબ જ શોખીન હોય સીઝન મા જુદા જુદા અથાણા બનાવે છે અત્યારે કેરી અને ગુંદા બજારમાં દેખાઈ છે પરંતુ આખુ વર્ષ અથાણુ રહે તેવી કેરી હજુ આવતી નથી, એટલે મે તાજુ અથાણુ બનાવ્યુ છે જે જલદી બની જાય છે અને ૧૫ થી ૨૦ દીવસ ફ્રીઝમાં સરસ રહે છે અને તેમા તેલ પણ ખુબ ઓછુ નાખીએ તો ચાલે, આ અથાણુ ખીચડી, ભાખરી, પરોઠા સાથે મસ્ત લાગે Bhavna Odedra -
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
-
ગોળ કેરી ઇન માઈક્રોવેવ (Gol Keri In Microwave Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું ગુજરાતી ઓ નું ફેવરેટ છે.લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. આ અથાણું તૈયાર થતા 2 દિવસ લાગે છે. મેં અહિયા ગોળ કેરી નું અથાણું માઈક્રોવેવ માં બનાવ્યું છે જે માત્ર 20 જ મીનીટ માં બની જાય છે. આ ગોળકેરી નું અથાણું 6 મહીના બહાર અને પછી ફીઝ માં સ્ટોર કરી શકાય છે .#EB#Week2 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16221135
ટિપ્પણીઓ (2)