કલરફૂલ ખીચીયા પાપડ (Colourful Khichiya Papad Recipe In Gujarati)

કલરફૂલ ખીચીયા પાપડ (Colourful Khichiya Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રેડ ખીચું તૈયાર કરવા માટે બીટ નું છીણ અને ટામેટું અને થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લેવી.જરૂર લાગે તો ગાળી લો.
- 2
તપેલી માં 3 વાટકી જેટલું પાણી ઉમેરી લો.તેને ગરમ કરવા મૂકો.તેમાં મીઠું,હિંગ,જીરું અને ખારો ઉમેરી ઉકળવા દો.થોડું ઉકળે એટલે બીટ નું મિશ્રણ ઉમેરી દો.હવે આ મિશ્રણ 1/2 થાય ત્યાં સુધી ઉકાળો.
- 3
ત્યાર બાદ તેમાં 2 ચમચી તેલ ઉમેરી ગેસ ની આંચ ધીમી કરો.અને ઘઉં નો લોટ ઉમેરી વેલણ થી મિક્સ કરી લો.ગાંગડી ન વળે તેનું ધ્યાન રાખવું.પછી ઉતારી લો.હવે તેને થાળી માં લઇ તેલ વડે મસળી ને લુવા પાડો.પાપડ ના મશીન માં પાપડ બનાવી ને 1 દિવસ તડકે સૂકવવા.રેડ પાપડ તૈયાર.
- 4
ગ્રીન ખીચું તૈયાર કરવા માટે પાલક ની પ્યુરી,કેપ્સિકમ,લીલું મરચું બધું મિક્સ કરી મિક્સર માં પેસ્ટ બનાવી લેવું.
- 5
તપેલી માં 3 વાટકી પાણી લઈ તેમાં મીઠું,અજમો,જીરૂપાવડર હિંગ બધું ઉમેરી ઉકળવા મુકો.ઉકળે પછી ગ્રીન પેસ્ટ ઉમેરી દેવી.મિશ્રણ 1/2 થાય એટલે 2 ચમચી તેલ ઉમેરી લોટ ઉમેરવો.ગેસ ની આંચ ધીમી કરી વેલણ થી મિક્સ કરી લેવું.તૈયાર છે ગ્રીન ખીચું.તેલ થી મસળી લુવા પાડી ને પાપડ ના મશીન માં પાપડ બનાવી લેવા.1 દિવસ તડકે સૂકવવા.
- 6
Similar Recipes
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
-
-
-
-
ચોખાના લોટ ના ખીચીયા પાપડ (Rice Flour Khichiya Papad Recipe In Gujarati)
#RC1Gujarati recipeબધા ની મન ગમતા ખીચીયા પાપડપીળી રેસીપી daksha a Vaghela -
-
પાપડ (Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad 'પાપડ' વિશે તો જે કહીએ એ ઓછું પડે અને જો કોઈપણ ડીશ લંચ કે ડીનર માટે હોય જો પાપડ ન હોય તો તે અધુરૂ જ લાગે. રાત્રે ફક્ત ખીચડી જ બનાવો અને સાથે એક પાપડ ખાઓ તો પણ બત્રીસ ભોજનનો ઓડકાર આવે. સવારે ચા સાથે ખાખરાની જગ્યાએ તમે પાપડ લો તો જમ્યાની ફીલિંગ આવે.અને આપણે ગુજરાતીઓને તો પાપડ વગર ચાલે જ ના.અને એટલે આજે હું આપના માટે પાપડની રેશિપી લાવી છું. Smitaben R dave -
-
-
બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)
#goldenapron3#Week23#પાપડ Heena Nayak -
પંજાબી પાપડ ટીકડા
પાપડ તીખા જ હોય છે પણ લાલ મરચાં માં રગદોળી વણવામાં આવે છે એટલે વધારે તીખા બની જાય છે મારા ઘર માં મારા સસરા અને મારા હસબન્ડ ને ખુબજ ભાવે છે એટલે મારા ઘર માં વધારે બને છે#તીખી Pragna Shoumil Shah -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
સ્ટફડ પાપડ કરી (Stuffed Papad Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#poteto#koftaસ્ટફડ પાપડ કરી ને પાપડ કોફ્તા કરી પણ કહી શકાય ..મે કાઠિયાવાડી રીત થી બનાવ્યું છે ..પંજાબી સ્ટાઈલ માં પણ ગ્રેવી બનાવી શકાય ...ખૂબ જ મસ્ત લાગે છે ..અને પાપડ રોલ ને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.. Keshma Raichura -
અડદના ઘઉંના પાપડ
#શિયાળો કુપેડ મા શિયાળા ની વાનગી ચાલી રહી છે તો પાપડ વગર વાનગી અધુરી છે તો આજે હુ અડદના અને ઘઉંના પાપડ ની રેસીપી શેર કરવા માંગું છું તો તમે આનંદમાં માણો Vaishali Nagadiya -
-
ટોમેટો ગાર્લિક ખીચું
#MFF#RB16#week16#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને ઘઉં નું મસાલા ખીચું ખૂબ જ ભાવે ..એમાયે વરસાદ ની મોસમ માં ટોમેટો અને ગાર્લીક ના ટેસ્ટ સાથે ઓર મજા આવે . Keshma Raichura -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
ડાયટ પાપડ (Diet Papad Recipe In Gujarati)
આ ડાયટ પાપડ ખૂબ જ પોષટીક છેઆ ડાયટ પાપડ થી વજન વધતો નથીઆ ડાયટ પાપડ ખૂબ જ ટેસટી લાગે છે Komal Mendha -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)
મારી રેસીપી હેલ્ધી છે ચાટ ના ફોર્મ આપણે ટામેટાં કાકડી નો સલાડ ભરપૂર રીતે ખાઈ સકિયે છીએ. આમ આ ઉપરથી ચીઝ નાખવું હોય તો નાખી શકે છે.મુંબઈ સ્ટ્રીટ ફૂડ ખીચ્યાં પાપડ ચાટ Namrata sumit -
-
ખીચીયા મસાલા પાપડ વિથ ગ્રીન ડીપ (Khichiya masala papad With Green Dip Recipe In Gujarati)
બધા મસાલા પાપડ તો કરતા જ હોય. મે ચોખા ના પાપડ નો ઉપયોગ કર્યો છે. આ કરારા લાંબો સમય રે છે. #સાઈડ HEMA OZA -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4ચોખા ના પાપડ એ ગુજરાત નું ખાસ પ્રખ્યાત નાસ્તો છે. જે ભોજન સાથે પીરસાય છે. Komal Doshi -
રેડ વેલ્વેટ ખીચું (Red Velvet Khichu Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
પાપડ પૂરી (ફાફડા) (Papad puri recipe in Gujarati)
#ફૂકબુક પાપડ પૂરી (ફાફડા) એ ગુજરાતની ખાસ કરીને કાઠિયાવાડની દિવાળી સ્પેશિયલ વાનગી છે. આમ તો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે પરંતુ સૂકા હવામાનમાં આ વાનગી વધુ સરસ બને છે. પાપડ પૂરી ને ફાફડા તરીકે પણ ઓળખવામાં આવે છે ચણાના લોટ અને અડદની દાળમાંથી બનતી આ વાનગીમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે તે ઉપરાંત તેને સીંગતેલમાં બનાવીએ તો તેમાંથી પણ પ્રોટીન સારું મળે છે. આ વાનગી પાપડ જેટલી પાતળી અને પૂરી જેવી ફરસી અને થોડી ફૂલેલી બનવાને કારણે તેને પાપડ પૂરી નામ આપવામાં આવ્યું છે. તો ચાલો આ કાઠિયાવાડનું પ્રસિદ્ધ ફરસાણ બનાવીએ. Asmita Rupani -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel
More Recipes
ટિપ્પણીઓ (14)