કચ્છી કડક

Shilpa khatri @shilpakhatri421
કચ્છી કડક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો. ઠંડા પડે પછી ક્રશ કરો મિક્ષર માં પાણી નાખી ને પીસી લો
- 2
તેલ થોડું ગરમ થાય એટલે તેમાં બધા મસાલા એડ કરી સાંતળો પછી પીસેલા બટાકા ને એડ કરો. ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવું.
- 3
સર્વ કરવા માટે બાઉલ માં ભટર ના ટુકડા કરવા.દાબેલી નું શાક નાંખી
પછી કડક નો રસો એડ કરો. લસણ ની ચટણી.મસાલા શીંગ. ડુંગળી. કોથમીર થી ગાર્નીસ કરી સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ કડક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252701





ટિપ્પણીઓ (3)