લસણ મેથી કેરી નું અથાણું (Lasan Methi Keri Athanu Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

લસણ મેથી કેરી નું અથાણું (Lasan Methi Keri Athanu Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧૦૦ ગ્રામ સૂકી મેથી
  2. ૧ વાટકીલસણ ની મોટી કળી
  3. ૧ નંગમોટી કાચી કેરી
  4. ૧૦૦ ગ્રામ ખાટી કેરી સંભાર
  5. ૧ વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ સૂકી મેથી ને રાત્રે પલાળવી...સવારે મેથી ને નેપકીન જેવા કપડાં માં પહોળી કરી લગભગ 1/2થી પોણી કલાક પાથરીને સુકાવી દેવી...

  2. 2

    થોડી થોડી ભીની હોઈ તે દરમિયાન કેરીના નાના નાના કટકા અને લસણ ના કટકા કરીને સંભાર માં ભેળવી અને તેલ ને ગરમ કરી ઠંડુ કરીને નાખી દેવું...આમ આ અથાણું તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes