મેંગો મસ્તાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને છોલી ને ટુકડા કરી લો પછી તેમા ખાંડ અને દુધ નાંખી મિક્સ કરવુ બરાબર મિક્સ થઇ જાય એટલે બ્લેન્ડર અથવા મિક્ષર માં ક્રશ કરો. જરૂર મુજબ વેનીલા આઇસ્ક્રીમ એડ કરો.
- 2
સર્વીંગ ગ્લાસ લઈને તેમાં રસ નાખો.તેના પર વેનીલા આઇસ્ક્રીમ મુકી સર્વ કરો તો તૈયાર છે મેંગો મસ્તાની. ડ્રાય ફ્રુટ પણ ઉમેરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284060






ટિપ્પણીઓ (5)
Tasty - Tasty