આઈસ્ક્રીમ સેન્ડવીચ (Ice cream Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ક્રીમ વાળા બિસ્કીટ ને ખોલી ક્રીમ અલગ કરી લો. બધા બિસ્કીટ ને 1 પ્લેટ માં લઈ ફ્રીઝર માં 1/2 કલાક મૂકી દો. જુદી જુદી sprinkle અને ચોકલેટ ચીપ્સ લઈ લો. આમાં તમે ઈચ્છો એટલા અને એવા વેરીએશન કરી શકો છો.
- 2
અડધા કલાક પછી બિસ્કીટ બહાર કાઢી લો. 1 બિસ્કીટ લઈ તેના પર વેનિલા આઈસ્ક્રીમ મૂકી ઉપર બિસ્કીટ મૂકી સેન્ડવીચ તૈયાર કરી લો. ચારે બાજુ જુદા જુદા sprinkle માં રગદોળી લો. આવી રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો. બનાવેલી સેન્ડવીચ ફરી ફ્રીઝર માં 1/2 થી 1 કલાક સેટ થવા મૂકી દો. ફ્રીઝર માંથી કાઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16340806









ટિપ્પણીઓ (5)