હોટ ડોગ (Hot Dog Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બટેટાને મેશ કરી લ્યો તેમાં હળદર, મીઠું, મરચું, ચાટ મસાલો, ગરમ મસાલો, ખાંડ કેપ્સીકમ અને લીલા ધાણા નાખી હલાવી લ્યો
- 2
એક પ્લેટમા ડુંગળી, ટામેટાં, કાકડી, મસાલા શીંગ,સોસ,અને રાજકોટ ની ચટણી તૈયાર કરી લ્યો..
- 3
હોટડોગ ના બન માં લાંબો કાપો કરી એક ભાગ માં રાજકોટ ની ચટણી ને એક ભાગ માં સોસ લગાડો હવે તેમાં સેજ સલાડ અને મસાલા શીંગ નાખો પછી મેશ કરેલો માવો ભરો
- 4
- 5
નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકો પેન ગરમ થાય એટલે તેમાં બટર મૂકો હવે તેમાં આ બન બંને બાજુ સેકો સેજ ગુલાબી થાય એટલે ઉતારી ચીઝ ખમણી સોસ અને રાજકોટ ની ચટણી સાથે સર્વિંગ પ્લેટ માં સર્વ કરો
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16344598


















ટિપ્પણીઓ