ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#MFF
એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો.

ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)

#MFF
એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ડ્રેગન ફ્રૂટ
  2. ૨ ઝીણાં સમારેલાં લીલાં મરચાં
  3. ૧ ઝીણાં સમારેલાં કાંદા
  4. ૧ ઝીણાં સમારેલાં ટામેટાં
  5. ૪ ચમચી મસાલા સિંગદાણા
  6. ૨ ચમચી કોથમીર
  7. ૧ ચમચી ફુદીનાના પાન
  8. ૧/૨ લીંબુનો રસ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. બટાકા ની વેફર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડ્રેગન ફ્રૂટ ને છોલીને તેના કાપીને નાના ટુકડા કરી લેવા.

  2. 2

    એક બાઉલમાં બધા ઘટકો ભેગા કરી ફુદીના ના પાન હાથ વડે તોડી ને નાખવા. સિંગદાણા અધકચરા વાટીને નાખો.

  3. 3

    મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો. ડ્રેગન ફ્રૂટ સાલસા તૈયાર.બટાકા ની વેફર સાથે તરત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes