દાળ ઢોકળી

Pina Mandaliya @cook_25713246
દાળ ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ માં બધું અવેજ મસાલો કરી ગેસ પર મૂકી દો (સવાર ની દાળ વધારે પડી હોય તો પણ ચાલે)
પછી ઠેપલા લોટ માંથી એક લોયું લઈ બહુ જાડી નહી ને બહુ પાતળી નહી એવી મોટી રોટલી વણો - 2
પછી તેના શક્કર પારા જેવા કટકા કરી ઉકળતી દાળમાં નાંખો ને હલાવતા જાઓ જેથી એકબીજા ને ચોંટી ન જાય
- 3
આમ બધી વણી દાળ માં નાખતા જવું ને હલાવતા રહેવું
પછી ઢોકળી ચડી જાય પછી ગાર્નિશ માટે કોથમીર છાંટી ગરમાં ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367206



ટિપ્પણીઓ